top of page

Welcome to
Shri Rajani Parekh Arts,
Shri Keshavlal Bulakhidas Commerce and
Smt. Bhikhuben Chandulal Jalundhwala Science College, Khambhat
(Affiliated to Sardar Patel University)
વર્ગ - ૩ ભરતી
વર્ગ-3ની પરીક્ષા અગેની અગત્યની સુચના
આથી દરેક ઉમેદવારને ખાસ જણાવવાનુ કે હેડ કલાર્ક અને સિનિયર ક્લાર્કની જગ્યા માટે પરીક્ષા તા. ૦૨/૧૧/૨૦૨૬ અને સોમવારના રોજ સવારે ૧૦:૦૦ થી ૧૨:૦૦ ના સમયે લેવામાં આવશે જ્યારે લેબોરેટરી આસિસ્ટંટની જગ્યા માટેની પરીક્ષા તા. ૦૩/૧૧/૨૦૨૬ અને મંગળવારના રોજ સવારે ૧૦:૦૦ થી ૧૩:૦૦ ના સમયે અગાઉ જણાવેલ સ્થળે લેવામાં આવશે જેની દરેક ઉમેદવારે નોંધ લેવી.
પરીક્ષાનુ સમય પત્રક અચુક જોવા વિનંતી.