top of page

વર્ગ - ૩ ભરતી

વર્ગ-3ની પરીક્ષા અગેની અગત્યની સુચના

​આથી દરેક ઉમેદવારને ખાસ  જણાવવાનુ કે  હેડ કલાર્ક અને સિનિયર ક્લાર્કની જગ્યા માટે પરીક્ષા તા. ૦૨/૧૧/૨૦૨૬ અને સોમવારના રોજ સવારે ૧૦:૦૦ થી ૧૨:૦૦ ના સમયે લેવામાં આવશે જ્યારે લેબોરેટરી આસિસ્ટંટની જગ્યા માટેની પરીક્ષા તા. ૦૩/૧૧/૨૦૨૬ અને મંગળવારના રોજ સવારે ૧૦:૦૦ થી ૧૩:૦૦ ના સમયે અગાઉ જણાવેલ સ્થળે લેવામાં આવશે જેની દરેક ઉમેદવારે નોંધ લેવી.

પરીક્ષાનુ સમય પત્રક અચુક જોવા વિનંતી.

bottom of page