top of page

Photo Gallery

વર્ગ-3ની પરીક્ષા અગેની અગત્યની સુચના

​જે ઉમેદવારોએ સિનિયર ક્લાર્ક, જુનિયર ક્લાર્ક અને લેબોરેટરી આસિસ્ટંટ એમ ત્રણેય જગ્યાઓ માટે ઉમેદવારી નોંધાવી હોય તેઓને ખાસ  જણાવવાનુ કે  સિનિયર ક્લાર્ક અને જુનિયર ક્લાર્કની જગ્યા માટે પરીક્ષા તા. ૦૨/૧૧/૨૦૨૬ અને સોમવારના રોજ સવારે ૧૦:૦૦ થી ૧૨:૦૦ ના સમયે જ લેવામાં આવશે જ્યારે લેબોરેટરી આસિસ્ટંટની જગ્યા માટેની પરીક્ષા તા. ૦૩/૧૧/૨૦૨૬ અને મંગળવારના રોજ સવારે ૧૦:૦૦ થી ૧૩:૦૦ ના સમયે અગાઉ જણાવેલ સ્થળે લેવામાં આવશે જેની લાગતા વળગતા ઉમેદવારોએ નોંધ લેવી. 

Ethical Value

 

We value ethics more than education. Our focus is also on how to shape a student into a good citizen while at the college.

Quality Teaching

 

Each of our faculty takes the responsibility to cultivate the sense of learning into the students to make them proactive.

360° Development

 

"Education means all-round drawing out of the best in child and man—body, mind, and spirit." As such, education becomes the basis of personality development in all dimensions—moral, mental, and emotional.

-Gandhiji

Nurturing Future

 

Education is not just about spoon feeding but about inspiring them to think out of the box and foresee a better future.  It is all about how to apply it in real life to change the world for a better cause.

bottom of page